A.R.S.Sakhida Arts & C.C. Gediwala Commerce &
C.C Home Science College, Limbdi.

Online Admission For Bachlor of Arts, Commerce and HomeScience Sem.- I

Select Stream
Subject Details





















Previous Exam Details


















Banking Details




Details of Last School





Declaration from student

I declare that all the above details are true to the best of my khowledge. I intend to attend all the class and would participate in all the events conducted as part of the Bachlor of Ars,Commerce & Science programme. I assure to be abide by the rules and regulations of the institute and I am aware of that failing to follow the rules and regulations or misbehaving in any manner will cancle my admission from the institution. I Allow institute/college to send SMS on my number.

કબુલાતનામું

  • મેં આ સંસ્થામાં પ્રવેશ મેળવવા અંગેની સૂચનાઓ અને શરતોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે. તે મુજબ હું વર્તન કરવાની બાહેંધરી આપું છુ.
  • હું શિસ્તબદ્ધ રીતે વર્તીશ અને નિયમિત હાજરી આપવાની તથા સંસ્થા તરફથી વખતોવખત જે આદેશો આપવામાં આવશે તેનું પાલનની ખાત્રી આપું છુ.
  • મને જે વિષયોમાં પ્રવેશ આપવામાં આવ્યો હશે તે વિષયોમાં તાસ ભરવાની અને તે જ વિષયની પરીક્ષા આપવાની જવાબદારી સ્વીકારું છુ. આ બાબતમાં જો મારાથી કોઈ મનસ્વી આચરણ થઇ જશે તો તેના પારીનામો મારે માટે બંધનકર્તા રહેશે.
  • હું જાહેર કે ખાનગી સંસ્થામાં નોકરી કરતો/કરતી નથી.
  • મેં આ સંસ્થા સિવાય અન્ય કોઈ સંસ્થામાં પ્રવેશ મેળવેલ નથી.
  • પ્રવેશ કે અભ્યસના કોઈપણ તબક્કે મારા દ્વારા આપવામાં આવેલ માહિતી અનધિકૃત/ગેરકાયદેસર જણાઈ આવે તો મને અગાઉથી કોઇપણ પ્રકારની લેખિત કે મૌખિક સુચના આપ્યા વગર જ મારો અભ્યાસ/પ્રવેશ રદ કરી શકો છો, તેમજ કાયદેસરની કાર્યવાહી કરી શકો છો.

ફોર્મની સાથે જોડવાની જરૂરી ઝેરોક્ષ નકલો.

  1. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ.
  2. ધોરણ-૧૨ની માર્કશીટની નકલ, તમામ.
  3. વિશેષ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ. જો હોય તો.
  4. ધોરણ-૧૨ની ટ્રાયલ સર્ટીફીકેટની નકલ.
  5. સક્ષમ અધિકારીનું જાતી અંગેનાં સર્ટીફીકેટના પ્રમાણપત્રની નકલ.
  6. સક્ષમ અધિકારીનું નોન-ક્રિમીલીયેર સર્ટીફીકેટની નકલ. (માત્ર ઓ.બી.સી. વિદ્યાર્થીઓ માટે)
  7. જો શારીરિક ખોટ-ખાંપણ હોય તો સક્ષમ અધિકારીનું તે અંગેનાં પ્રમાણપત્રની નકલ.
  8. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના બોર્ડ જેવા કે કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલયમાંથી પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ સૌ.યુનિવર્સીટીનું કામચલાઉ એલીજીબીલીટી પ્રમાણપત્ર પ્રવેશ ફોર્મ સાથે જોડાવાનું રહેશે, ત્યારબાદ એક મહિનામાં ફાઈનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવાનું રહેશે. અન્યથા પ્રવેશ રદ થશે.
  9. પ્રવેશ મેળવ્યા બાદ નિયમોનુસાર ફી ભરતી સમયે ધોરણ-૧૨ની અસલ માર્કશીટ જમા કરાવવાની રહેશે.